30 likes | 50 Views
CHICKEN MANCHURIAN RECIPE IN GUJARATI

ચિકન મનà«àªšà«àª°àª¿àª¯àª¨ Ingredients to make ( Ingredients to make Chicken Manchurian Recipe in Gujarati )

1.500 ગà«àª°àª¾àª® હાડકાં વગરનà«àª‚ ચિકન (૧ ઇંચ ટà«àª•àª¡àª¾àª“માં કાપો)
2.૨ મોટી ચમચી કોરà«àª¨àª«à«àª²à«‹àª°
3.૨ મોટી ચમચી મેંદો
4.૧ ઈંડૠ(ફેંટેલà«)
5.તળવા માટે જરૂરી તેલ
6.૧/૨ નાની ચમચી વાટેલà«àª‚ આદà«
7.૧/૨ નાની ચમચી વાટેલા મરચાં
8.૧/૨ નાની ચમચી વાટેલà«àª‚ લસણ
9.૧/૨ નાની ચમચી વાટેલા લીલા મરચાં
10.મà«àª à«àª à«€ àªàª°à«€àª¨à«‡ કાપેલી કોથમીર
11.૨૫૦ મિલી ચિકન સà«àªŸà«‹àª•
12.૧૫ મિલી સોયા સૉસ
13.૧/૪ નાની ચમચી પીસેલા કાળા મરી
14.૧/૪ નાની ચમચી સાકર
15.૧/૪ નાની ચમચી અજીનોમોટો
16.૨ મોટી ચમચી કોરà«àª¨àª«à«àª²à«‹àª° પાણીમાં મિકà«àª¸ કરેલà«àª‚ (વધારાનો કોરà«àª¨àª«à«àª²à«‹àª° ગà«àª°à«‡àªµà«€àª¨à«‡ જાડી બનાવવા માટે)
17.૬૦ મિલી પાણી
18.સજવવા માટે લીલી ડà«àª‚ગળી (બારીક કાપેલા)
E N D
ચિકન મન્ચુરિયન , Chicken Manchurian recipe in Gujarati - Sujata Limbu : BetterButter CHICKEN MANCHURIAN RECIPE IN GUJARATI ચિકન મન્ચુરિયન Ingredients to make ( Ingredients to make Chicken Manchurian Recipe in Gujarati ) 1.500 ગ્રામ હાડકાં વગરનું ચિકન (૧ ઇંચ ટુકડાઓમાં કાપો) 2.૨ મોટી ચમચી કોર્નફ્લોર 3.૨ મોટી ચમચી મેંદો 4.૧ ઈંડુ (ફેંટેલુ) 5.તળવા માટે જરૂરી તેલ 6.૧/૨ નાની ચમચી વાટેલું આદુ 7.૧/૨ નાની ચમચી વાટેલા મરચાં 8.૧/૨ નાની ચમચી વાટેલું લસણ 9.૧/૨ નાની ચમચી વાટેલા લીલા મરચાં 10.મુઠ્ઠી ભરીને કાપેલી કોથમીર 11.૨૫૦ મિલી ચિકન સ્ટોક 12.૧૫ મિલી સોયા સૉસ 13.૧/૪ નાની ચમચી પીસેલા કાળા મરી 14.૧/૪ નાની ચમચી સાકર 15.૧/૪ નાની ચમચી અજીનોમોટો 16.૨ મોટી ચમચી કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરેલું (વધારાનો કોર્નફ્લોર ગ્રેવીને જાડી બનાવવા માટે) 17.૬૦ મિલી પાણી 18.સજવવા માટે લીલી ડુંગળી (બારીક કાપેલા)
ચિકન મન્ચુરિયન , Chicken Manchurian recipe in Gujarati - Sujata Limbu : BetterButter
ચિકન મન્ચુરિયન , Chicken Manchurian recipe in Gujarati - Sujata Limbu : BetterButter • How to make ચિકન મન્ચુરિયન • એક વાટકા લો અને તેમાં નીચેની સામગ્રીઓ ભેળવો - ફેંટેલા ઈંડા સાથે કોર્નફ્લોર, મેંદો, મીઠું, મરી પાવડર. આ મિશ્રણને સારી રીતે ભેળવો. • એક પછી એક ચિકનના ટુકડાને આ મિશ્રણમાં ભીંજવો. એક કડાઈમાં ગરમ કરેલા તેલમાં ચિકન જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેઓને તળો. એકબાજુ પર મૂકી દો. • એક વાસણમાં તેલ ગરમ કરો, આદુ લસણને જ્યાં સુધી હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેઓને તળો. આ મન્ચુરિયન સૉસ બનાવવાનું પહેલું પગલું છે. • પછી તેમાં લીલા મરચાં અને કોથમીર ઉમેરો. એક મિનિટ માટે તળો. • તાપ ઓછો કરી અને તેમાં ચિકન સ્ટોક, સોયા સૉસ, મીઠું, સાકર, મરી પાવડર અને અજીનોમોટો નાખો. તેને ઉકળવા દો અને ૫-૭ મિનિટ માટે ચડવા દો. • અંતે પાણીમાં મિશ્રિત કોર્નફ્લોર ઉમેરો અને અને એક ઉકળો લાવો. મન્ચુરિયન સૉસમાં તળેલા ચિકન નાખો અને ૪-૫ મીનીટ માટે તેને ચડવા દો. • એક પીરસવાના વાટકામાં તેને નાખી અને કાપેલી ડુંગળી સાથે સજાવો. • ફ્રાઇડ રાઈસ અથવા નુડલ્સ સાથે ગરમ ગરમ પીરસો. • Reviews for Chicken Manchurian Recipe in Gujarati (0) • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/gu/recipe/1056/chicken-manchurian-in-gujarati